શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઈસ્કૂલ

શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી કેળવણી મંડળ દ્વારા ચાલે છે. નવસારી કેળવણી મંડળના સેવાભાવી આદ્યસ્થાપકો દ્વારા ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના રોજ શાળાની સ્થાપના થઈ. આ એક રાષ્ટ્રીય શાળા છે, જે  છેલ્લા ૮૩ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.

વધુ માહિતી »