વિશ્વ રક્તદાતા સન્માન દિન. રક્તદાતા – સો સો સલામ.

Jun 21, 2018

તા. ૧૪/૦૬/૨૦૧૮ ગુરુવારનાં રોજ વિશ્વ રક્તદાતા કાર્લ લેન્ડસ્ટેઈનરની જન્મ જયંતી નિમિત્તે શેઠ એચ. સી. પારેખના  જુનિયર રેડક્રોસના ધોરણ-૯ ના ૨૦ વિદ્યાર્થીઓ સરદારભવન નગરપાલિકા નવસારી સામે ઉભા રહી સુત્રોઉચ્ચાર તથા  પેમ્પલેટનું વિતરણ કર્યું હતું.