નવસારીના સપુત, હિન્દના દાદા, દાદાભાઈ નવરોજીની 201મી જન્મ જયંતી નિમિત્તે દેશભક્તિ ગીત સ્પર્ધા આજરોજ તારીખ 08/08/2026 ને શનિવારના રોજ શ્રી નવસારી મોઢ ઘાંચી પંચની વાડી, નવસારી મુકામે યોજાઇ હતી. જેમાં આપણી શાળાનું વિદ્યાર્થી વૃંદ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.-વર્ષ 2026
શેઠ એચ.સી . પારેખ નવસારી હાઇસ્કુલ નવસારી નું ગૌરવ વર્ષ 2024-25 ધોરણ-10 S.S.C અને ધોરણ-12 H.S.C (સામાન્ય પ્રવાહ )અને ધોરણ-12 H.S.C (વિજ્ઞાન પ્રવાહ)
સિલ્વર ઝોન ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ઓફ મેથેમેટિક્સ-2023(IOM23) ની સ્પર્ધામાં લેવલ- ૧ની પરીક્ષામાં મેડલ્સ પ્રાપ્ત કરનાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ..