નવસારીના સપુત, હિન્દના દાદા, દાદાભાઈ નવરોજીની 201મી જન્મ જયંતી નિમિત્તે દેશભક્તિ ગીત સ્પર્ધા આજરોજ તારીખ 08/08/2026 ને શનિવારના રોજ શ્રી નવસારી મોઢ ઘાંચી પંચની વાડી, નવસારી મુકામે યોજાઇ હતી. જેમાં આપણી શાળાનું વિદ્યાર્થી વૃંદ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.-વર્ષ 2026