મિજલ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમ

Jul 4, 2018

તા.૧૭/૦૭/૨૦૧૮ મંગળવારનાં રોજ શાળામાં ૯ વર્ષથી ૧૫ વર્ષ સુધીનાં વિદ્યાર્થીઓને “મિજલ્સ રૂબેલા રસીકરણ” કાર્યક્રમ હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં અવશ્ય મોકલવું.