સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા લેવાયેલ ગુજરાત વર્ચ્યુઅલ શાળાધો.૯ ઓનલાઇન ગણિત વિષયની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ છે.

Feb 17, 2021