પ્રજાસત્તાક દિન નિમિત્તે કલેક્ટરશ્રી દ્વારા બીજી વખત જિલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર – વર્ષ ૨૦૧૯ – ૨૦
જિલ્લા સેક્રેટરી ( ડી. એલ. એસ. એ. ) શ્રી માનનીય એન.ડી.પરમારના સહકારથી, અમારા વિદ્યાર્થીઓએ કોર્ટ અને નવસારી સબ જેલની મુલાકાત લીધી